49 રક્ષાબંધન અવતરણ ગુજરાતી | Raksha Bandhan Quotes In Gujarati

Raksha Bandhan Quotes In Gujarati Language For Brother & Sister: ભારતીય તહેવારોની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીમાં, રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધનની ઉજવણી તરીકે અલગ પડે છે. ભેટોની આપ-લે, હૃદયપૂર્વકની લાગણીઓ અને કાંડાની ફરતે પવિત્ર રાખડી બાંધવી એ આ આનંદના પ્રસંગને ચિહ્નિત કરે છે. આ પોસ્ટમાં, અમે રક્ષાબંધનના અર્થનું અન્વેષણ કરીએ છીએ અને ગુજરાતીમાં રક્ષાબંધનના અવતરણોનો સંગ્રહ રજૂ કરીએ છીએ જે આ શુભ દિવસ સાથે તેની લાગણીઓ અને પરંપરાઓને કેપ્ચર કરે છે.

Raksha bandhan quotes in gujarati
Must Read: 99+ Raksha Bandhan Quotes In Marathi

Raksha Bandhan Quotes In Gujarati

ભાષામાં એવી લાગણીઓ વ્યક્ત કરવાની શક્તિ હોય છે જે એકલા શબ્દો વ્યક્ત કરી શકતા નથી. અહીં, અમે ગુજરાતીમાં છટાદાર રક્ષાબંધન અવતરણોનો Raksha Bandhan Quotes In Gujarati સંગ્રહ રજૂ કરીએ છીએ જે આ પ્રિય તહેવારના સારને પકડે છે:

ભાઈ-બહેનના અપાર પ્રેમનું પ્રતિક એટલે 'રક્ષાબંધન'
આપ સૌ ભાઈ-બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ખુબ-ખુબ શુભકામનાઓ..!
હોળી colorfull હોય છે, દિવાળી lightfull હોય છે. અને …
રક્ષાબંધન એ powerfull relationship છે…
હેપી રક્ષાબંધન
રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેન ના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક છે…
આપ સૌને રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….💐🙏
લાગણીઓના તાંતણાઓથી કાંડું સજાવવાનો છે આ પર્વ,
ભાઈ-બહેન ના પ્રીતનો છે આ પર્વ…
આપ સૌને રક્ષાબંઘન ની હાર્દિક શુભકામના.
ભાઈ - બહેનના નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધનું પ્રતિક મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન ના શુભ દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામના….
બહેનને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.
સર્વે ને રક્ષાબંધનની શુભેચ્છા.
રાખડી અને બહેનની આંખડીમાંથી વહેતી હરખની હેલીમાં જે ભાઈ ભીંજાયો છે તે સૌને રક્ષાબંધનની શુભેચ્છા.
કાચા દોરામાં સમાયેલ ભાઈ-બહેનોનો પ્રેમ
રાખી કોઈ દરવાજો નથી, છે પ્રેમની નિશાની
આંસુ આવે તો અનુભવ થાય ભાઈને
આ છે ભાઈ-બહેનોનું રક્ષાબંધન છે.
રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા
સોને થી બનેલી દ્વારકા પણ, એક સુતરનાં દોરા સામે ઝાંખી પડે છે, સાહેબ…
બહેને લાવેલી રાખડી જ્યારે ભાઈના હાથનુ આભુષણ બને છે.🥀
🌹 આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભેચ્છાઓ💐

રક્ષાબંધન ની અવતરણ ગુજરાતી

"કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન."
મારી બહેનો હું તમારા આશિર્વાદ થી ઉજળો છું.
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
ભાઈ-બેન ના પ્રેમનું પ્રતીક એટલે… રક્ષાબંધન
ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે… રક્ષાબંધન
બેન નો ભાઈ પ્રત્યેનો વિશ્વાસ એટલે.. રક્ષાબંધન
આજના શુભ રક્ષાબંધન ના તહેવાર નિમિતે દરેક ભાઈ બેન ને રક્ષાબંધન ની શુભેચ્છા…
બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી,
રાખી લાવે ખુશીઓ પૂરી.
રક્ષા બંધન ની હાર્દિક શુભેચ્છા.
રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની જરૂર નથી,
કાળને પણ શુભમાં ફેરવી નાખે એવી તાકાત છે બહેનની રાખડીમાં…🖊️
🙏રક્ષાબંધનનીહાર્દિક શુભેચ્છાઓ🙏

તે ખુબ ભાગ્યશાળી બહેન છે જેના માથા પર ભાઈનો હાથ ધરાવે છે,
ભાઈ તેની સાથે દરેક મુશ્કેલીઓમાં સાથે રહે છે,
લડવું ઝગડવું અને પછી પ્રેમથી મનાવવું તેથી તો આ સંબંધમાં ખૂબ પ્રેમ હોય છે.
સંબંધ છે આપણો ભાઈ-બહેનનો,
ક્યારેક ખાટો ક્યારેક મીઠો,
ક્યારેક ગુસ્સો, ક્યારેક મનામણાં,
ક્યારેક સંધિ તો ક્યારેય યુદ્ધ,
ક્યારેક રડતા તો ક્યારેય હસતા,
આ સંબંધ પ્રેમનો છે,
સૌથી અલગ, સૌથી અનોખો…
Happy Raksha Bandhan.
ચંદનનો તાર, પ્રેમની રાખડી,
શ્રાવણનો મહિનો અને રક્ષાબંધનનો તહેવાર,
જેમાં પ્રતિબિંબિત થાય છે ભાઈ-બહેનનો પ્રેમ.
તમને રક્ષાબંધન ની શુભેચ્છા…
અમારું બાળપણ યાદ છે,
આપણે લડતા-ઝઘડા અને એકબીજાને મનાવતા,
આ તો છે ભાઈ અને બહેનનો પ્રેમ.
આ પ્રેમ ને વધારવા માટે આવી રહ્યો છે રક્ષા બંધનનો પર્વ.
Happy Raksha Bandhan.

Raksha Bandhan Quotes For Brother In Gujrati

Raksha bandhan quotes for brother in gujrati
ચંદનનુ તિલક અને રેશમી રાખડી,
શ્રાવણની સુગંધ, વરસાદનો આનંદ,
ભાઈની રક્ષા, બહેનનો પ્રેમ
તમને 🎁🎁 રક્ષાબંધન ની શુભકામના!
રક્ષાબંધન પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે …
કોઈ પણ દુઃખ માં ભલે કઈ પણ થઈ જાય તો પણ હું હંમેશા તારી બાજુમાં રહીશ!
મારા કાંડા પર આજ, ભગીનીના ભાવ બંધાય.
મારા હૈયે બે’ના ની પ્રીત તણી ભરતી ના સમાય.
મારા મનડે, રક્ષાબંધનની પુનિત આણ છલકાય.
🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷
શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન.
રક્ષાબંધનની સૌને શુભેચ્છાઓ.
ઈશ્વરે આપેલ વરદાન છે તું,
વગર બોલે સમજી શકે તે દિલની અત્યંત નજીક છે તું,
મારી ક્યૂટ લાડકી બહેન છે તું.
રાહ જોઈ રહ્યો છે આ સુનો હાથ,
બેનડી વહેલાસર આવી રાખડી બાંધો…

Raksha Bandhan Quotes For Sister In Gujrati

Raksha bandhan quotes for sister in gujrati
પવિત્ર પ્રેમની સાક્ષી પુરતો ત્યૌહર એટલે રક્ષાબંધનના પવિત્ર અવસર નિમિત્તે,
હું મારી બહેનને વચન આપવા માંગુ છું કે…
હૂં સુખમાં તારું સ્મિત બનીશ!
હૂં દુઃખમાં તારા આંસુ લૂછીસ,
હર પળ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપે તારી સંગ રહીશ,
બહેન હું તારી રક્ષા કરીશ, તું મારી ભૂલો ને ક્ષમા આપજે!
આપણો આ નિસ્વાર્થ પ્રેમભર્યો સબંધ બાગના ફૂલોની જેમ હંમેશા ખીલેલો રહે…
તેમજ ઈશ્વર તમારી સુખ-શાંતિ અકબંધ રાખે તેવી અભ્યર્થના સાથે મારી હ્રદયપૂર્વક શુભકામનાઓ.
તેમજ મારી દરેક વ્હાલી બેનોને રક્ષાબંધનની શુભેચ્છા.
આ પવિત્ર દિવસે ઈશ્વર સુખ, સમૃદ્ધિ અને સ્વસ્થતાની ભેટ અર્પે તેવી કામના.
રક્ષાબંધન પ્રસંગે મારી વહાલી બહેનને મારી શુભેચ્છાઓ અને ખૂબ પ્રેમ.
શ્રેષ્ઠ મિત્ર, પિતા અને માતાના ગુસ્સા થી રક્ષણ આપનાર અને
મારા જીવનની દિશાદર્શક બહેનને રક્ષાબંધનની શુભેચ્છાઓ!
રક્ષાબંધન ની શુભકામના!
આ રક્ષાબંધન હું વચન આપું છું કે …
હું હંમેશાં ખરાબ સમયમાં તારી પાછળ રહીશ,
જ્યારે પણ તું પાછળ જોઇશ, તો તું હંમેશા મને જોઇશ.
રક્ષાબંધન ની શુભકામના.
રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે અમે સાથે નથી,
પરંતુ આ તમારા પ્રત્યેનો મારો પ્રેમ બદલતો નથી.
હું હંમેશાં તમારી સંભાળ રાખીશ અને તમારું રક્ષણ કરવાનું વચન આપું છું.
રક્ષાબંધન ની શુભકામના!
તમને "રક્ષાબંધન" ની શુભેચ્છા અને
હું તારા સમૃદ્ધ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
તમને જીવનની બધી ખુશીઓ મળી રહે,
બધા સપના સાચા થાય.
મારી શુભેચ્છા હંમેશા તમારી સાથે રહેશે.
મારો લાડકો ભાઈ,
હંમેશા તંદુરસ્ત રહો,
ખૂબ ખૂબ ખુશ રહો,
ભણી ગણીને કુટુંબ અને સમાજનુ નામ રોશન કરો તેવી રક્ષાબંધન પર્વ પર શુભકામનાઆે. 🍫🍫🍫
આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે, દુનિયાની હરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!
હું તમારા જેવા ભાઈ તરીકે મને આશીર્વાદ આપવા માટે ભગવાનનો આભાર માનું છું.
મારી બધા દુઃખમાં તું હંમેશાં મારી સાથે રહ્યો છે તે બાદલ આભાર, હેપી રાખી, મારા પ્રિય ભાઈ!

Raksha Bandhan Wishes In Gujarati

Raksha bandhan wishes in gujarati
શેરીઓ ફૂલો થી સજાવી છે
દરેક વણાંક માં છોકરીઓ બેસાડી છે.
મને ખબર નથી કે તું ક્યાંથી આવીશ
એટલાજ માટે મેં એમના હાથમાં રાખડીઓ થમાવી છે.
રક્ષાબંધન મુબારક.
સૂર્યની જેમ ચમકતા રહો,
ફૂલોની જેમ સુવાસ ફેલાવો,
આજ આશીર્વાદ છે બહેનનો કે ભાઈ હંમેશા ખુશ રહો.
મારા ભાઈના ચહેરા પર
હંમેશા ખુશીઓના ફૂલો ખીલે,
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે
મને આ ભાઈ દરેક જન્મમાં મળે.
હેપ્પી રક્ષા બંધન વહાલા ભાઈ
રક્ષાબંધનના આ પાવન પર્વ પર,
હું કરું છું ભગવાનને પ્રાથના,
રાખે હંમેશા જાળવીને જન્મો જન્મ આ આપણું બંધન.
રક્ષાબંધન મુબારક
રક્ષાબંધન પાંચ અર્થપૂર્ણ શબ્દોનું સંયોજન છે.
ર: રક્ષા કરજે વીરા તારી બહેનને
ક્ષા: ક્ષમા કરજે વીરા તારી બહેનને
બં: બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને
ધ: ધ્યાન રાખજે વીરા તારી બહેનનું
ન: ન ભૂલતો વીરા તારી બહેનને
આ રક્ષા ની દોરી માત્ર દોરી નથી…
બહેન નો ભાઈ ને અને ભાઈ નો બહેન ને હૃદય થી આપતો લાગણીઓ નો દસ્તાવેજ છે
આ રક્ષાબંધને બહેન પાસે રાખડી બંધાવી બહેન ની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લઈએ
ઘરે રહો અને સુરક્ષિત રહો.
ભાઈ બહેનના પ્રેમનો અતૂટ તહેવાર એટલે રક્ષાબંધન.
ભાઈની રક્ષા ખાતર બહેન એના કાંડા પર રક્ષાકવચ સ્વરૂપે બંધાતી રાખડીનો તહેવાર એટલે રક્ષાબંધન.
બદલામાં ફક્ત ભાઈનું જ સુખસમૃધ્ધિ આવરદા ઈંચ્છતી બહેન અને ભાઈ બહેન માટેનો આ સ્નેહભર્યો તહેવાર રક્ષાબંધન.
આજના આ પવિત્ર તહેવારના સર્વ સ્નેહીજનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન.
આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ…
પ્રેમ અને વિશ્વાસના બંધનની ઉજવણી કરો
તમે ઇચ્છો તે આશીર્વાદ હંમેશા મેળવો
રક્ષાબંધનનો તહેવાર છે, જલ્દી આવો
તમારી પ્રિય બહેન પાસેથી રાખડી બઁધાવો.
ભાઈ બહેન ની જોડી
કરતી દોડા દોડી
એક છે હલેસુ ને એક છે હોડી
બહેન ભાઈની લાડકી
ભાઈને બાંધે રાખડી
ભાઈ આપે વીરપસલી
બહેન વરસાવે વ્હાલ….
બની રહે પ્રેમ સદા, સંબંધોનો આ સાથ સદા,
કોઈ દિવસ ના આવે આ સંબંધમાં દૂરી.
રાખી લાવે ખુશીઓ પૂરી.
રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા.

Raksha Bandhan In Gujarati Language

પપ્પા પછી જો કોઈ નખરા તમારા બધા નખરા ઉઠાવતું હોય તો એ ભાઈ છે,
અને મમ્મી પછી જો તમારું એકદમ ધ્યાન રાખવા વાળું વ્યક્તિ એ બહેન છે
રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ
ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન,એટલે રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.
રક્ષાબંધન ની હાદિઁક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી.
મારી વહાલી બેહન ભલે હું તારાથી દુર છું
પણ હમેશા તારા માટે નો
મારો વહાલ અને પ્રેમ એજ છે
તને રક્ષા બંધન ના ખુબજ અભીનંદન
બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો હોતો નથી,
ભલે તે દૂર હોય, પણ કોઈ દુ: ખ થતું નથી.
ઘણીવાર દૂરના સંબંધો ફીકા થઇ જાય છે
પરંતુ ભાઈ બહેન પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.
ભાઈ બહેનનો પ્રેમ જ કંઇક અલગ હોય છે
ક્યાંક લડાઈ તો ક્યાંક પ્રેમ હોય છે
મમ્મીનો એકદમ લાડલો હોય છે પણ
એની બહેનની જાન હોય છે
રક્ષાબંધનની ખૂબ ખૂબ શભેચ્છાઓ
હેતના હિલોળે લાગણીની, નૌકામા તરતો એક સંબંધ એટલે ભાઈ ને બહેન,
પ્રેમના પાનેતરે સમજણની નદીઓ વહાવતો એક સંબંધ, એટલે ભાઈ ને બહેન,
રક્ષણ ના એક વચને રેશમની દોરે પ્રસરણ પામતો એક સંબંધ એટલે ભાઈ ને બહેન.
ભાઈ-બહેનના સ્નેહ-સમર્પણ-પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના પાવન પર્વની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ..
તહેવાર આવે છે ખુશીઓની બહાર લઈને
બોલાવતી એ હંમેશા વીરાને કહીને
ભાઈ છે તૈયાર એનો હાથ લઈને
ત્યાં ઊભી છે એની બહેન રાખડી લઈને
રક્ષાબંધનની હાર્દિક શભેચ્છાઓ
રક્ષાબંધન નો આજનો દિવસ ખૂબ જ ખાસ છે,
મારી પાસે તારા માટે ઘણું બધું છે.
ઓ બહેન તારા સુખ માટે …
તારો ભાઈઓ હંમેશા તમારી સાથે છે.
Must Read: Heart Touching Raksha Bandhan Quotes for Sibling Love

He has expertise in producing high-quality & well-researched content in different areas such as birthday wishes and motivational quotes, Status, Shayari and content on other topics for Website & social media use.

Leave a Comment